પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર તેમને નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતના મહાન સપૂતોમાંના એક, સાહસ, કરુણા અને સુશાસનના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજને એમની જયંતી પર નમન. એમનું જીવન કરોડો લોકોને પ્રેરણા આપી રહ્યું છે.

છત્રપતિ શિવાજી મહારાજે બહાદુર યોદ્ધા અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકેનું ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. એક મજબૂત નૌસેનાનું નિર્માણ કરવાથી માંડીને અનેક લોક કલ્યાણની નીતિઓ ઘડવા સુધી, છત્રપતિ શિવાજી મહારાજ દરેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ હતા. તેમને અન્યાય અને ત્રાસનો સામનો કરવા માટે હંમેશા યાદ કરવામાં આવશે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s position set to rise in global supply chains with huge chip investments

Media Coverage

India’s position set to rise in global supply chains with huge chip investments
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi extends warm wishesh on Nuakhai
September 08, 2024

The Prime Minister Shri Narendra Modi extended warm wishes on the occasion of Nuakhai, an agricultural festival, today.

Shri Modi expressed gratitude to the farmers of the country.

The Prime Minister posted on X:

"Nuakhai Juhar!

My best wishes on the special occasion of Nuakhai. We express gratitude to our hardworking farmers and appreciate their efforts for our society. May everyone be blessed with joy and good health."