પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમામ દેશવાસીઓ વતી, સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને તેમની જયંતિ પર શત શત નમન."
सभी देशवासियों की ओर से स्वामी रामकृष्ण परमहंस जी को उनकी जयंती पर शत-शत नमन। pic.twitter.com/CwaBq6qgUr
— Narendra Modi (@narendramodi) February 18, 2025


