પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ટિપ્પણી કરી કે થિરુ કામરાજજીના ઉમદા આદર્શો અને સામાજિક ન્યાય પર ભાર આપણને સૌને ખૂબ પ્રેરણા આપે છે.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં, પીએમએ જણાવ્યું:
"હું શ્રી કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મોખરે હતા અને સ્વતંત્રતા પછીની આપણી યાત્રાના પ્રારંભિક વર્ષો દરમિયાન અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના ઉચ્ચ વિચારો અને સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા આપણા સૌ માટે એક મહાન પ્રેરણા રહેશે."
Paying homage to Thiru K. Kamaraj Ji on his birth anniversary. He was at the forefront of India’s freedom struggle and provided invaluable leadership in the formative years of our journey after Independence. His noble ideals and emphasis on social justice inspire us all greatly.
— Narendra Modi (@narendramodi) July 15, 2025
திரு கே. காமராஜ் அவர்களின் பிறந்த நாளில் அவருக்கு மரியாதை செலுத்துகிறேன். இந்தியாவின் சுதந்திரப் போராட்டத்தில் முன்னணியில் இருந்த அவர், சுதந்திரத்திற்குப் பிந்தைய நமது பயணத்தின் வளர்ச்சிக்குரிய ஆண்டுகளில் விலைமதிப்பற்ற தலைமைத்துவத்தை வழங்கினார். அவரது உயரிய சிந்தனைகளும், சமூக…
— Narendra Modi (@narendramodi) July 15, 2025


