પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અંત્યોદય અને ગરીબોની સેવા પરનો તેમનો ભાર આપણને સતત પ્રેરણા આપે છે. તેમને એક અસાધારણ વિચારક અને બૌદ્ધિક તરીકે પણ વ્યાપકપણે યાદ કરવામાં આવે છે."

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende

Media Coverage

India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 ફેબ્રુઆરી 2024
February 23, 2024

Vikas Bhi, Virasat Bhi - Era of Development and Progress under leadership of PM Modi