શેર
 
Comments

પ્રધાનમંત્રીએ આજે આગ્રા-લખનઉ એક્સપ્રેસવે માર્ગ અકસ્માતમાં મુસાફરોના મોત અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

તેમણે એક ટ્વિટ સંદેશમાં કહ્યું છે કે “ઉત્તરપ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસ પર થયેલા માર્ગ અકસ્માતને કારણે ખૂબ દુખ પહોંચ્યું છે.આ અકસ્માતમાં ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યા છે.દુખની આ ક્ષણે મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “હું અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું”

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Govt saved ₹1.78 lakh cr via direct transfer of subsidies, benefits: PM Modi

Media Coverage

Govt saved ₹1.78 lakh cr via direct transfer of subsidies, benefits: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Class X students on successfully passing CBSE examinations
August 03, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Class X students on successfully passing CBSE examinations. He has also extended his best wishes to the students for their future endeavours.

In a tweet, the Prime Minister said, "Congratulations to my young friends who have successfully passed the CBSE Class X examinations. My best wishes to the students for their future endeavours."