પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણન જીને મળ્યા અને તેમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યો અને તેમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી."
@VPIndia
@CPR_VP
Met Vice President Thiru CP Radhakrishnan Ji and wished him a very happy Diwali.@VPIndia @CPR_VP pic.twitter.com/Vi8WCTI2Yk
— Narendra Modi (@narendramodi) October 20, 2025


