પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2023ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હેનકોક પ્રોસ્પેક્ટીંગ ગ્રુપ, રોય હિલ, એસ. કિડમેન એન્ડ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રીમતી જીના રાઈનહાર્ટ એઓને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારતમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને ખાણ તેમજ ખનિજ ક્ષેત્રમાં ટેક્નોલોજી, રોકાણ અને કૌશલ્યમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Empowering India's entrepreneurs: The transformative role of Mudra loans

Media Coverage

Empowering India's entrepreneurs: The transformative role of Mudra loans
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights the values of kindness and compassion on occasion of Good Friday
April 18, 2025

On the solemn occasion of Good Friday, the Prime Minister, Shri Narendra Modi today reflected on the profound sacrifice of Jesus Christ. He emphasized that this day serves as a reminder to embrace kindness, compassion, and generosity in our lives.

In a post on X, he said:

“On Good Friday, we remember the sacrifice of Jesus Christ. This day inspires us to cherish kindness, compassion and always be large hearted. May the spirit of peace and togetherness always prevail.”