પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી છે. શ્રી બિરલાએ કોટાના રામગંજમંડી વિસ્તારમાં સુપોષિત મા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો ધ્યેય દરેક માતા અને બાળકને સ્વસ્થ રાખવાનો છે.

લોકસભાના સ્પીકરના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“માનનીય લોકસભા અધ્યક્ષજી તરફથી એક પ્રેરણાદાયી પહેલ! આમાં એક સ્વસ્થ માતા અને બાળકની સાથે સમગ્ર પરિવારની સમૃદ્ધિ રહેલી છે અને આ એક મજબૂત સમાજનો આધાર છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Made in India’ phones go global: Smartphone exports jump 165 times to Rs 2.59 lakh crore

Media Coverage

‘Made in India’ phones go global: Smartphone exports jump 165 times to Rs 2.59 lakh crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Dilip Mahadu Gavit on winning Gold in Men’s 100m T47 at Commonwealth Games 2026
July 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Dilip Mahadu Gavit on winning the Gold medal in the Men’s 100m T47 event at the Commonwealth Games 2026.

The Prime Minister noted that Dilip Mahadu Gavit set a new Commonwealth Games record and achieved his season best with a remarkable timing.

Shri Modi said that his speed, determination and dedication have made the nation proud and wished him the very best for his future endeavours.

In a post, Shri Modi said;

“A phenomenal performance by Dilip Mahadu Gavit!

Congratulations to him on winning the Gold Medal in the Men’s 100m T47 event with a remarkable timing, setting a new Games Record and achieving his Season Best. His speed, determination and dedication have made our nation proud. Best wishes for his future endeavours!

#CWG2026”