પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CISFની પહેલીવાર દિલ્હીની બહાર તેમની રાઇઝિંગ ડે પરેડનું આયોજન કરવા બદલ પ્રશંસા કરી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહની એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“હું CISFની રાઇઝિંગ ડે પરેડનું દિલ્હીની બહાર પ્રથમ વખત આયોજન કરવા બદલ પ્રશંસા કરું છું. આવા નિર્ણયો સહભાગી શાસનની ભાવના વધારે છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India-EU trade pact to better tech access

Media Coverage

India-EU trade pact to better tech access
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Nagaland meets Prime Minister
March 24, 2026