પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતી પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ મહર્ષિ વાલ્મીકિ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"દેશવાસીઓને વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ."
देशवासियों को वाल्मीकि जयंती की शुभकामनाएं। pic.twitter.com/2HAWjcia8B
— Narendra Modi (@narendramodi) October 9, 2022


