પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા શિવરાત્રીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહા શિવરાત્રીના ખૂબ જ ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ.
તમામ દેશવાસીઓને મહાશિવરાત્રીની અનંત શુભકામનાઓ.
સર્વત્ર શિવ!"
Greetings to everyone on the very special occasion of Maha Shivratri.
— Narendra Modi (@narendramodi) February 18, 2023
सभी देशवासियों को महाशिवरात्रि की अनंत शुभकामनाएं।
हर-हर महादेव!


