પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ગુરુ પૂર્ણિમા પર શુભેચ્છાઓ. આ બધા અનુકરણીય ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે જેમણે આપણને પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું અને જીવન વિશે ઘણું બધું શીખવ્યું. આપણો સમાજ શીખવા અને ડહાપણને ખૂબ મહત્વ આપે છે. આપણા ગુરુઓના આશીર્વાદ ભારતને નવી ઊંચાઈઓ પર આગળ લઈ જાય."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India remains fastest-growing major economy, domestic investors power market resilience

Media Coverage

India remains fastest-growing major economy, domestic investors power market resilience
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 માર્ચ 2026
March 15, 2026

Empowering Bharat: From Loans to Global Leadership Under PM Modi