પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભાઈ-બહેનના અપાર સ્નેહ અને અતૂટ વિશ્વાસનું પ્રતિક – ભાઈબીજની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
भाई-बहन के अपार स्नेह और अटूट विश्वास के प्रतीक-पर्व भाई दूज की आप सभी को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 27, 2022


