પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.
X પર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"
Wishing everyone a happy Uttarayan! pic.twitter.com/gdc2yD8xdP
— Narendra Modi (@narendramodi) January 14, 2026
“Happy Magh Bihu to everyone!”
Happy Magh Bihu to everyone! pic.twitter.com/4FwqIUucr9
— Narendra Modi (@narendramodi) January 14, 2026


