પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "આ તહેવાર એકતા, આશા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. આ પ્રસંગ આપણા સમાજમાં સદ્ભાવની ભાવનાને મજબૂત બનાવે અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવે છે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"દરેકને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ સુંદર તહેવાર બધા માટે નવી ખુશી, સારા સ્વાસ્થ્ય અને પુષ્કળ સમૃદ્ધિ લાવે. ઓણમ કેરળના શાશ્વત વારસા અને સમૃદ્ધ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. આ તહેવાર એકતા, આશા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. આ પ્રસંગ આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને મજબૂત બનાવે અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવે છે."

 

 

"എല്ലാവർക്കും വളരെ സന്തോഷം നിറഞ്ഞ ഓണാശംസകൾ! ഈ മനോഹരമായ ഉത്സവം എല്ലാവർക്കും സന്തോഷവും നല്ല ആരോഗ്യവും സമൃദ്ധിയും നൽകട്ടെ. ഓണം കേരളത്തിന്റെ പാരമ്പര്യത്തെയും സമ്പന്നമായ സംസ്കാരത്തെയും ഓർമ്മിപ്പിക്കുന്നു. ഈ ഉത്സവം ഐക്യത്തിന്റെയും, പ്രതീക്ഷയുടെയും, സാംസ്കാരിക അഭിമാനത്തിന്റെയും പ്രതീകമാണ്. ഈ വേള നമ്മുടെ സമൂഹത്തിൽ സൗഹാർദ്ദം വളർത്താനും പ്രകൃതിയുമായുള്ള നമ്മുടെ ബന്ധം കൂടുതൽ ദൃഢമാക്കാനും സഹായിക്കട്ടെ."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt disburses Rs 28,748 crore under 14 PLI schemes till December 2025

Media Coverage

Govt disburses Rs 28,748 crore under 14 PLI schemes till December 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles demise of Pu Vungzagin Valte
February 21, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the passing of Pu Vungzagin Valte.

The Prime Minister said that Pu Vungzagin Valte will be remembered for his outstanding service to the people of Manipur. He noted that Valte worked diligently towards bringing a positive difference in society and that his interventions in the Assembly were always insightful.

The Prime Minister wrote on X;

“Pu Vungzagin Valte will be remembered for his outstanding service to the people of Manipur. He worked diligently towards bringing a positive difference in society. His interventions in the assembly were always insightful. Pained by his passing. Condolences to his family, friends and supporters.”