પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાશિવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું, "આદિદેવ મહાદેવ હંમેશા સૌ પર પોતાના આશીર્વાદ વરસાવે. સૌ સમૃદ્ધ બને અને આપણું ભારત સમૃદ્ધિના શિખર પર પહોંચે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દેશભરમાં મારા પરિવારના સભ્યોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે આદિદેવ મહાદેવ હંમેશા બધા પર પોતાના આશીર્વાદ વરસાવે. તેમના આશીર્વાદ બધાને સમૃદ્ધિ આપે અને આપણું ભારત સમૃદ્ધિના શિખર પર પહોંચે.
હર હર મહાદેવ!"
देशभर के मेरे परिवारजनों को महाशिवरात्रि की ढेरों शुभकामनाएं। मेरी कामना है कि आदिदेव महादेव सदैव सभी पर अपनी कृपा बनाए रखें। उनके आशीर्वाद से सबका कल्याण हो और हमारा भारतवर्ष समृद्धि के शिखर पर विराजमान हो।
— Narendra Modi (@narendramodi) February 15, 2026
हर हर महादेव!









