પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી છે.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઈદ-ઉલ-અધાની શુભેચ્છાઓ! આ અવસર આપણા સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.”
Eid ul-Adha greetings! May this occasion deepen the spirit of brotherhood and happiness in our society. Praying for everyone’s success and good health.
— Narendra Modi (@narendramodi) May 28, 2026


