પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફ જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભારતની રક્ષા કરતી વખતે અને અત્યંત ખંતથી આપણા રાષ્ટ્રની સેવા કરતી વખતે બીએસએફ દળના ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડને પણ સ્વીકાર્યો હતો.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "તમામ @BSF India કર્મીઓ અને તેમના પરિવારોને સ્થાપના દિવસની શુભેચ્છા. આ ભારતનું રક્ષણ કરવા અને અત્યંત ખંતથી આપણા રાષ્ટ્રની સેવા કરવાનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવતું એક બળ છે. હું કુદરતી આફતો જેવી પડકારજનક પરિસ્થિતિઓ દરમિયાન BSFના ઉમદા કાર્યની પણ પ્રશંસા કરું છું."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states

Media Coverage

'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 જૂન 2026
June 03, 2026

One Vision, Many Fronts: How PM Modi is Building Viksit Bharat Across Tech, Defense, Green Energy & Welfare