This morning, on #WorldWildlifeDay, I went on a Safari in Gir, which, as we all know, is home to the majestic Asiatic Lion: PM Modi
Coming to Gir also brings back many memories of the work we collectively did when I was serving as Gujarat CM: PM Modi
In the last many years, collective efforts have ensured that the population of Asiatic Lions is rising steadily: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગીરમાં સફારી પર ગયા હતા, જે ભવ્ય એશિયાઈ સિંહોના ઘર તરીકે જાણીતું છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી.

 

X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:

“આજે સવારે #WorldWildlifeDay પર હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ, ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં, સામૂહિક પ્રયાસોએ ખાતરી કરી છે કે એશિયાઈ સિંહોની વસ્તી સતત વધી રહી છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.”

 

“ગીરમાંથી કેટલીક વધુ ઝલક અહીં છે. હું તમને બધાને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું.”

 

“ગીરમાં સિંહો અને સિંહણ! આજે સવારે થોડી ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Uttar Pradesh meets the Prime Minister
August 08, 2026

Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath met the Prime Minister, Shri Narendra Modi, today.

The Prime Minister posted on X:

Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath met Prime Minister @narendramodi.

@CMOfficeUP