પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈ બીજના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
"તમને બધાને ભાઈબીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક આ તહેવાર દરેકના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. આ સંબંધના બંધનને નવી મજબૂતી મળે."
आप सभी को भाई दूज की बहुत-बहुत शुभकामनाएं। भाई-बहन के आपसी प्रेम और विश्वास का यह प्रतीक-पर्व हर किसी के जीवन में सुख, समृद्धि और सौभाग्य लेकर आए। इस रिश्ते की डोर को एक नई मजबूती मिले, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 23, 2025


