પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે પરમ પૂજ્ય દલાઈ લામાનો શાંતિ અને સૌહાર્દનો સંદેશ વિશ્વભરના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પરમ પૂજ્ય દલાઈ લામાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. શાંતિ અને સૌહાર્દનો તેમનો સંદેશ વિશ્વભરના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યો છે. તેમની નૈતિક અને આધ્યાત્મિક શક્તિ અને વૈશ્વિક સુખાકારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. હું તેમના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.

@DalaiLama 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"J&K Important Part Of India": US Ambassador Sergio Gor In Srinagar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to former Prime Minister Shri Rajiv Gandhi
August 20, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to former Prime Minister, Shri Rajiv Gandhi, on the occasion of his birth anniversary.

In a post on X, Shri Modi said;

“On the occasion of his birth anniversary, paying homage to former Prime Minister of India, Shri Rajiv Gandhi.”