પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતાં જ ભારતીય ટીમને મંગલકામનાઓ પાઠવી છે.

શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રમતવીરો જુસ્સા, દ્રઢ સંકલ્પ અને શ્રેષ્ઠતાની ભાવના સાથે આ રમતોત્સવમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રમતવીરોનું કૌશલ્ય અને સમર્પણ હંમેશા અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

"કોમનવેલ્થ #Glasgow2026 રમતોત્સવ શરૂ થતાંની સાથે જ ભારતીય ટીમને મારી મંગલકામનાઓ. મને વિશ્વાસ છે કે આપણા રમતવીરો જુસ્સા, દ્રઢ સંકલ્પ અને શ્રેષ્ઠતાની ભાવના સાથે આ રમતોત્સવમાં ભાગ લેશે. આપણા રમતવીરોનું કૌશલ્ય અને સમર્પણ હંમેશા અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે. @Glasgow_2026"

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi