પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું;

"અદ્ભુત @BhavinaOfficial આપણને ગર્વ કરવાનો વધુ એક પ્રસંગ આપ્યો છે! તેણીએ પેરા ટેબલ ટેનિસમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીત્યો, જે તેણીનો પ્રથમ CWG મેડલ છે. મને આશા છે કે તેણીની સિદ્ધિઓ ભારતના યુવાનોને ટેબલ ટેનિસમાં આગળ વધવા માટે પ્રેરિત કરશે. હું ભાવનાને તેના આગામી પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Semiconductors to clean energy: Inside PM Modi’s high-profile meeting with 16 Dutch CEOs in The Hague

Media Coverage

Semiconductors to clean energy: Inside PM Modi’s high-profile meeting with 16 Dutch CEOs in The Hague
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 મે 2026
May 17, 2026

Stronger Bonds, Stronger Bharat: PM Modi’s Netherlands Trip Delivers Partnerships, Pride & a Future-Ready India