પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે રાજ્યના ભાગોમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી. શ્રી મોદીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાજ્યના ભાગોમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ પર આંધ્ર પ્રદેશના સીએમ @ysjagan Garu સાથે વાત કરી. કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયતાની ખાતરી આપી. હું દરેકની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરું છું."
Today is a proud day for India’s quest to become Aatmanirbhar in the defence sector. INS Visakhapatnam is commissioned into Indian Navy! It is indigenously developed and will strengthen our security apparatus. Our efforts towards defence modernisation continues with full vigour. pic.twitter.com/LwVIX3ufzq
— Narendra Modi (@narendramodi) November 21, 2021


