પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનજીનો તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે. શ્રી મોદીએ કહ્યું, "તમારી શુભેચ્છાઓ રાષ્ટ્રની સેવામાં મારી જાતને સમર્પિત કરવાના મારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે."

આજે X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણનજી તમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ બદલ આભાર. તમારી શુભેચ્છાઓ રાષ્ટ્રની સેવા માટેના સમર્પણના મારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે."

@VPIndia

@CPR_VP

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views

Media Coverage

Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Bihar meets Prime Minister
April 21, 2026

Chief Minister of Bihar, Shri Samrat Choudhary met the Prime Minister, Shri Narendra Modi at New Delhi, today.

The Prime Minister posted on X:

"Chief Minister of Bihar, Shri @samrat4bjp met Prime Minister @narendramodi."