પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના મોસ્કોમાં યોજાયેલી વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે 17 મેડલ જીતવા બદલ ભારતની મહિલા રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે.

રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય પ્રધાન, શ્રી અનુરાગ સિંહ ઠાકુરની ટ્વીટને રીટ્વીટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણા રમતવીરોને અભિનંદન."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India surpasses US to become second fastest growing solar energy market

Media Coverage

India surpasses US to become second fastest growing solar energy market
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026