પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"CWG, બર્મિંગહામમાં સિલ્વર મેડલ જીતવા બદલ બિંદીયારાની દેવીને અભિનંદન. આ સિદ્ધિ તેની મક્કમતાની અભિવ્યક્તિ છે અને તેણે દરેક ભારતીયને ખૂબ જ આનંદ આપ્યો છે. હું તેના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું."
Congratulations to Bindyarani Devi for winning a Silver medal at CWG, Birmingham. This accomplishment is a manifestation of her tenacity and it has made every Indian very happy. I wish her the very best for her future endeavours. pic.twitter.com/4Z3cgVYZvv
— Narendra Modi (@narendramodi) July 31, 2022


