પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"@SauravGhosalને સફળતાની નવી ઊંચાઈઓ સર કરતા જોઈને આનંદ થાય છે. બર્મિંગહામમાં તેણે જે બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે ખૂબ જ ખાસ છે. તેને અભિનંદન. તેની સિદ્ધિઓ ભારતના યુવાનોમાં સ્ક્વોશની લોકપ્રિયતા વધારવામાં મદદ કરે તેવી આશા."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 સપ્ટેમ્બર 2026
September 06, 2026

Building a Safer Bharat — Weapons, Work and a Future for Every Child Under PM Modi