પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંકેત સરગરને કોમનવેલ્થ ગેમ્સ 2022માં 55 કિગ્રા કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું;
“સંકેત સરગરનો અસાધારણ પ્રયાસ! કોમનવેલ્થ ગેમ્સમાં તેનું પ્રતિષ્ઠિત સિલ્વર જીતવું એ ભારત માટે શાનદાર શરૂઆત છે. તેમને અભિનંદન અને ભવિષ્યના તમામ પ્રયત્નો માટે શુભેચ્છાઓ.”
Exceptional effort by Sanket Sargar! His bagging the prestigious Silver is a great start for India at the Commonwealth Games. Congratulations to him and best wishes for all future endeavours. pic.twitter.com/Pvjjaj0IGm
— Narendra Modi (@narendramodi) July 30, 2022


