પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતવા બદલ નીતુ ઘંઘાસને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
" @NituGhanghas333 ને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન. ભારત તેના નોંધપાત્ર પરાક્રમથી ખુશ છે."
Congratulations to@NituGhanghas333 on winning the prestigious Gold Medal in the Women's Boxing World Championships. India is elated by her remarkable feat. pic.twitter.com/sBFIR5f6eo
— Narendra Modi (@narendramodi) March 25, 2023