પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિરણ બિશ્નોઈને એશિયન ગેમ્સમાં મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

“એશિયન ગેમ્સમાં કુસ્તીમાં વધુ ગૌરવ!

કિરણ બિશ્નોઈને મહિલા કુસ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમના આગામી પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ. ”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s healthcare sector seeing a fundamental digital transformation: Report

Media Coverage

India’s healthcare sector seeing a fundamental digital transformation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a shooting incident in Canada
February 11, 2026

The Prime Minister, Shri Narendra Modi, extended his heartfelt condolences to the families who have lost their loved ones in a shooting incident in Canada. Shri Modi also wished a speedy recovery to the injured. "India stands in solidarity with the people of Canada in this moment of profound grief", Shri Modi stated.

Shri Modi posted on X:

"Deeply shocked by the horrendous shooting in Canada. I extend my heartfelt condolences to the families who have lost their loved ones and wish a speedy recovery to the injured. India stands in solidarity with the people of Canada in this moment of profound grief."

@MarkJCarney