પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલબુર્ગીમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના માટે કર્ણાટકના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“કલાબુર્ગીમાં પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવા બદલ કર્ણાટકની મારી બહેનો અને ભાઈઓને અભિનંદન. આ પાર્ક કર્ણાટકની સમૃદ્ધ કાપડ પરંપરાની ઉજવણી કરશે અને લોકો માટે રોજગારીની તકો પણ ઉભી કરશે.”

“ಕಲಬುರಗಿಯಲ್ಲಿ ಪಿಎಂ ಮಿತ್ರ ಮೆಗಾ ಜವಳಿ ಪಾರ್ಕ್ ಸ್ಥಾಪನೆಗಾಗಿ ಕರ್ನಾಟಕದ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಈ ಪಾರ್ಕ್ ಕರ್ನಾಟಕದ ಶ್ರೀಮಂತ ಜವಳಿ ಪರಂಪರೆಯನ್ನು ಸಂಭ್ರಮಾಚರಿಸುತ್ತದೆ ಮತ್ತು ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸುತ್ತದೆ.

#PragatiKaPMMitra”

લોકસભાના સાંસદ ડો. ઉમેશ જી જાધવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ મેગા ટેક્સટાઈલ પાર્ક દ્વારા દેશની કાપડની વિવિધતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“ખરેખર કર્ણાટક અને ખાસ કરીને કલાબુર્ગી માટે ખાસ દિવસ. આ ટેક્સટાઈલ પાર્ક દ્વારા વિશ્વને ભારતની કાપડની વિવિધતા અને આપણા લોકોની સર્જનાત્મકતાની ઝલક મળશે.

#પ્રગતિકાપીએમમિત્રા"

“ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಕಲಬುರಗಿಗೆ ನಿಜಕ್ಕೂ ವಿಶೇಷ ದಿನ. ಈ ಜವಳಿ ಪಾರ್ಕ್ ಮೂಲಕ ಜಗತ್ತು ಭಾರತದ ಜವಳಿ ವೈವಿಧ್ಯತೆ ಮತ್ತು ನಮ್ಮ ಜನರ ಸೃಜನಶೀಲತೆಯ ದರ್ಶನ ಪಡೆಯುತ್ತದೆ.

#PragatiKaPMMitra”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IndiaAI Mission-backed startup Avataar launches indigenous video AI model

Media Coverage

IndiaAI Mission-backed startup Avataar launches indigenous video AI model
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 જૂન 2026
June 13, 2026

Viksit Bharat Accelerating: Tech, Defense, Infra & Exports Power India's Global Leap Under the Leadership of PM Modi