પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​58મા ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં ચાર સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) મેળવવા બદલ દેબદત્ત પ્રિયદર્શી, હર્ષિત સિંઘલ, કબીર છિલ્લર અને સંદીપ કુચીની ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે, જે આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શ્રી મોદીએ નોંધ્યું કે ટીમની પ્રતિભા, સમર્પણ અને વિજ્ઞાન પ્રત્યેના જુસ્સાએ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે, અને તે અસંખ્ય યુવા માનસોને રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી) નો અભ્યાસ કરવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ભારતની યુવા શક્તિ વૈશ્વિક સ્તરે ડંકો વગાડવાનું ચાલુ રાખે છે!
58મા ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રકો જીતવા બદલ દેબદત્ત પ્રિયદર્શી, હર્ષિત સિંઘલ, કબીર છિલ્લર અને સંદીપ કુચીની અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
તેમની પ્રતિભા, સમર્પણ અને વિજ્ઞાન પ્રત્યેના જુસ્સાએ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. તે અસંખ્ય યુવા માનસોને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પણ પ્રેરણા આપશે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre's Nasha Mukt Bharat campaign reaches 34.54 crore people

Media Coverage

Centre's Nasha Mukt Bharat campaign reaches 34.54 crore people
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on harmony and mutual understanding
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the timeless wisdom of harmony, mutual understanding and affection:

"सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।

अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥"

It calls upon people to cultivate a common heart and a shared mind, free from hatred, and to care for and cherish one another with the same affection and tenderness with which a cow nurtures her newborn calf.

The Prime Minister posted on X:

सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।

अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥