પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"ટેબલ ટેનિસમાં સારા સમાચાર! જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીની ગતિશીલ ટીમને CWGમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન. આ ટીમે ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે, પછી તે કૌશલ્ય હોય કે નિશ્ચયમાં. શુભેચ્છાઓ તેમના ભાવિ પ્રયાસો માટે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Not Just Optics: How PM Modi’s Boat Ride Draws On Bengal’s Cultural Memory

Media Coverage

Not Just Optics: How PM Modi’s Boat Ride Draws On Bengal’s Cultural Memory
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength