પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક પુનિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

“દીપક પુનિયાનું કેટલું અદ્ભુત પ્રદર્શન! મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન.

તેમનું સમર્પણ અને ભાવના ખરેખર પ્રેરણાદાયી છે અને તેના કારણે આ અદ્ભુત પ્રદર્શન થયું છે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 ફેબ્રુઆરી 2026
February 02, 2026

Citizens Celebrate PM Modi's Roadmap to Prosperity: Budget 2026 Drives Investment, Jobs, and Sustainable Growth for Every Indian