પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અજય કુમારને એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400m-T64માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની 400m-T64માં સિલ્વર જીતવા બદલ અજય કુમારને અભિનંદન. તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ તેમના સમર્પણ અને નિશ્ચયને દર્શાવે છે."
Kudos to Ajay Kumar for clinching the Silver in the Men's 400m-T64 at the Asian Para Games. His outstanding accomplishment speaks volumes of his dedication and determination. pic.twitter.com/XVavTEuxU3
— Narendra Modi (@narendramodi) October 24, 2023


