પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ડૉ. કશ્યપ ભારતના અગ્રણી બંધારણીય વિદ્વાનોમાંના એક હતા જેમણે સંસદીય અને બંધારણીય વિમર્શમાં આપેલું પ્રદાન આપણા સમાજને સમૃદ્ધ બનાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના લખાણો અને લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના અવસાનથી દુઃખી છું. તેઓ ભારતના અગ્રણી બંધારણીય વિદ્વાનોમાંના એક હતા જેમણે સંસદીય અને બંધારણીય વિમર્શમાં આપેલું પ્રદાન આપણા સમાજને સમૃદ્ધ બનાવે છે. તેમના લખાણો અને લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian economy navigated well external uncertainties: RBI Bulletin

Media Coverage

Indian economy navigated well external uncertainties: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 જુલાઈ 2026
July 23, 2026

Digital Rails, PLI Jobs & Swift Justice: How PM Modi’s Governance is Rewiring India’s Future