પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ આસામી અભિનેતા નિપોન ગોસ્વામીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આસામી ફિલ્મ ઉદ્યોગમાં અગ્રેસર યોગદાન આપનાર શ્રી નિપોન ગોસ્વામીના નિધનથી વ્યથિત છું. તેમના વિવિધ કાર્યોને ઘણા ફિલ્મપ્રેમીઓ યાદ કરશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: PM @narendramodi"

"অসমীয়া চলচ্চিত্ৰ উদ্যোগলৈ অগ্ৰণী অৱদান আগবঢ়োৱা শ্ৰী নিপন গোস্বামীৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ বৈচিত্ৰময় কৰ্মৰাজিক চলচ্চিত্ৰপ্ৰেমীয়ে স্মৰণ কৰিব। তেওঁৰ পৰিয়াল আৰু প্ৰশংসকসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি: প্ৰধানমন্ত্ৰী @narendramodi"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi