પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી શ્રી અબાસર બ્યુરિયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"શ્રી અબાસર બ્યુરિયાને રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ઓડિયા ભાષા અને સંસ્કૃતિના મહાન સમર્થક તરીકે પણ ઓળખ બનાવી છે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: પીએમ"
Shri Abasar Beuria will be remembered for his rich service to the nation. He also made a mark as a great proponent of Odia language and culture. Pained by his demise. Condolences to his family and friends. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 17, 2022
ଦେଶ ପାଇଁ ଉତ୍କୃଷ୍ଟ ସେବା ପ୍ରଦାନ ଯୋଗୁଁ ଶ୍ରୀ ଅବସର ବେଉରିଆ ସ୍ମରଣୀୟ ହୋଇ ରହିବେ l ଓଡିଆ ଭାଷା ଓ ସଂସ୍କୃତିର ଜଣେ ବିଶିଷ୍ଟ ପ୍ରବକ୍ତା ଭାବରେ ତାଙ୍କର ଖ୍ୟାତି ରହିଛି । ତାଙ୍କ ବିୟୋଗରେ ମୁଁ ଦୁଃଖିତ l ତାଙ୍କ ବନ୍ଧୁବର୍ଗ ଏବଂ ପରିବାର ପ୍ରତି ଗଭୀର ସମବେଦନା l ଓମ୍ ଶାନ୍ତି: ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ @narendramodi
— PMO India (@PMOIndia) November 17, 2022


