પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર શ્રી ચંદન મિત્રાજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે તેમને યાદ કરવામાં આવશે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે યાદ કરવામાં આવશે. તેમણે મીડિયા અને રાજનીતિની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) September 2, 2021


