પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કપિલ પરમારને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 60 કિગ્રા J1 જુડો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“કપિલ પરમારને એશિયન પેરા ગેમ્સમાં જુડોમાં મેન્સ - 60 Kg J1 માં નોંધપાત્ર સિલ્વર જીતવા બદલ અભિનંદન. મેટ પર તેની મક્કમતા અને પરાક્રમ જોવા જેવા છે. તેને સતત સફળતા અને ભવિષ્યમાં ઘણી વધુ પ્રશંસાની શુભેચ્છાઓ!”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Water conservation in India: The community as custodian

Media Coverage

Water conservation in India: The community as custodian
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Delhi meets Prime Minister
March 21, 2026