પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયસિના ડાયલોગ 2022ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી જ્યાં યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આજે સાંજે અગાઉ #Raisina2022 ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી. @raisinadialogue"
Attended the inaugural session of #Raisina2022 earlier this evening. @raisinadialogue pic.twitter.com/FjVsNH3hwg
— Narendra Modi (@narendramodi) April 25, 2022


