શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાના આમંત્રણ પર બાંગ્લાદેશ પ્રવાસ માટે ઢાકા પહોંચ્યા હતા. મુજીબ બોરશો – શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દિ, ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ; અને બાંગ્લાદેશનું 50 વર્ષનું મુક્તિ યુદ્ધની ઉજવણીની આ ઐતિહાસિક મુલાકાત છે;

 

 

એક વિશેષ અતિથિના રૂપમાં પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના મંત્રીમંડળના પ્રધાનોએ હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 19 બંદૂકોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PLI scheme for auto sector to re-energise incumbents, charge up new players

Media Coverage

PLI scheme for auto sector to re-energise incumbents, charge up new players
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Minister of Foreign Affairs of the Kingdom of Saudi Arabia calls on PM Modi
September 20, 2021
શેર
 
Comments

Prime Minister Shri Narendra Modi met today with His Highness Prince Faisal bin Farhan Al Saud, the Minister of Foreign Affairs of the Kingdom of Saudi Arabia.

The meeting reviewed progress on various ongoing bilateral initiatives, including those taken under the aegis of the Strategic Partnership Council established between both countries. Prime Minister expressed India's keenness to see greater investment from Saudi Arabia, including in key sectors like energy, IT and defence manufacturing.

The meeting also allowed exchange of perspectives on regional developments, including the situation in Afghanistan.

Prime Minister conveyed his special thanks and appreciation to the Kingdom of Saudi Arabia for looking after the welfare of the Indian diaspora during the COVID-19 pandemic.

Prime Minister also conveyed his warm greetings and regards to His Majesty the King and His Highness the Crown Prince of Saudi Arabia.