પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે યુએસએમાં વ્યાવસાયિકોની એક સભાને સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન યુએસ – ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા કરવામાં આવ્યું હતું. યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ, H.E. શ્રી એન્ટોની બ્લિંકન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ભારતમાં હાલમાં ચાલી રહેલા ગહન પરિવર્તન અને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. "આ જ ક્ષણ છે" પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ વ્યાવસાયિકોને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના લગભગ 1000 અગ્રણી વ્યવસાયિકોએ હાજરી આપી હતી. 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities

Media Coverage

How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026