પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઇ બીજના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તહેવાર ભાઇ-બહેનના સંબંધોને ગાઢ બનાવે છે.
भाई-बहन के स्नेह और प्यार के प्रतीक पर्व भाई दूज पर आप सभी को बहुत-बहुत बधाई। यह पावन-पुनीत अवसर आपसी रिश्तों को और प्रगाढ़ करे।
— Narendra Modi (@narendramodi) October 29, 2019


