પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સારા મિત્ર, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ અને શ્રીમતી જોડી હેડનને તેમના લગ્ન પ્રસંગે હાર્દિક અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ સંદેશ આપ્યો:
"મારા સારા મિત્ર, પીએમ એન્થોની અલ્બેનીઝ અને શ્રીમતી જોડી હેડનને તેમના લગ્ન બદલ હાર્દિક અભિનંદન. તેમને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ.
@AlboMP"
Congratulations to my good friend, PM Anthony Albanese and Ms. Jodie Haydon on their wedding. Wishing them a happy married life.@AlboMP https://t.co/6Dyq4dw2TC
— Narendra Modi (@narendramodi) November 29, 2025


