Prime Minister condoles demise of former Minister and MP, Shri E Ahamed

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ મંત્રી અને સાંસદ શ્રી ઇ અહમદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે..

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દેશની ખંતપૂર્વક સેવા કરનાર પીઢ રાજકીય નેતા શ્રી ઇ અહમદના નિધનથી દુઃખ થયું છે. હું દિલસોજી વ્યક્ત કરું છું. ઇ. અહમદે કેરળના પ્રગતિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. પશ્ચિમ એશિયા સાથે ભારતનાં સંબંધને ગાઢ બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. મુસ્લિમ સમુદાયના ઉત્થાન માટે શ્રી ઇ. અહમદના સતત પ્રયાસો યાદ રહેશે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Led by iPhones, India sees highest Q1 smartphone exports by value

Media Coverage

Led by iPhones, India sees highest Q1 smartphone exports by value
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 જુલાઈ 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond