પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "બધા દેશવાસીઓને વિજયાદશમીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. અનિષ્ટ ઉપર સારાઈ અને અસત્ય ઉપર સત્યની જીતનો આ મહાપર્વ દરેકના જીવનમાં નવી પ્રેરણા લઈને આવે."
सभी देशवासियों को विजयादशमी की ढेर सारी शुभकामनाएं। बुराई पर अच्छाई और असत्य पर सत्य की जीत का यह महापर्व हर किसी के जीवन में नई प्रेरणा लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 25, 2020