અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે ​​સવારે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;

“ટકાઉ ભવિષ્ય માટે સામુહિક રીતે કામ કરવું.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાજીની આગેવાનીમાં પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે ​​સવારે ‘એક પેડ મા કે નામ’ ચળવળમાં ભાગ લીધો હતો. #एक_पेड़_माँ_के_नाम"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Plays Traditional Chenda Drum In Palakkad Ahead Of Kerala Polls | Watch

Media Coverage

PM Modi Plays Traditional Chenda Drum In Palakkad Ahead Of Kerala Polls | Watch
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 માર્ચ 2026
March 29, 2026

Citizens Praise PM Modi for The Visionary Shift: Empowering Every Citizen in an Uncertain World