પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મ જયંતીના અવસરે નમન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પંડિત દીનદયાળજીની જન્મ જયંતી પર તેમને શત શત નમન. આપણા પ્રેરણા સ્વરૂપ, દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જયંતી પર યાદ કરું છું.”
"पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर उन्हें शत् शत् नमन। Remembering our inspiration, Pandit Deendayal Upadhyaya ji on his Jayanti.", the Prime Minister said.
पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर उन्हें शत् शत् नमन। Remembering our inspiration, Pandit Deendayal Upadhyaya ji on his Jayanti.
— Narendra Modi (@narendramodi) September 25, 2017


